પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)
યોજનાનો ઉદેશ્ય
‘જલ સંચય’ અને ‘જલ સિંચન’ દ્વારા વરસાદી પાણી ઉપયોગ કરીને જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ રિચાર્જ સંવર્ધન તથા વોટરશેડ વિકાસ જેવા કામો દ્વારા જળ સંપત્તિનો મહત્તમ ઉપયોગ કરવો.
વરસાદ પર નોંધપાત્ર નિર્ભરતાને કારણે બીન પિયત વિસ્તારમાં ખેતી અતિ જોખમકારક અને ઓછી ઉત્પાદકતાનો વ્યવસાય બની રહેલ છે.
સંજોગોમાં અનુભવ સાથે રક્ષણાત્મક સિંચાઇ ટેકનોલોજી અને ઉત્પાદકતા વૃદ્ધિ તરફ દોરી જતાં ઇનપુટ્સ દ્વારા સૂક્ષ્મ સિંચાઈને લોકપ્રિય કરી વધુ ઉત્પાદક વધુ આવક દ્વારા ગ્રામીણ વિકાસ હાંસલ કરવો.
મુખ્યમંત્રી અમૃતમ “મા”યોજના અને “મા વાત્સલ્ય” યોજના
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY) પાત્રતાના ધોરણો
રાજ્ય દ્વારા તમામ જિલ્લાઓના ડીસ્ટ્રીક ઇરીગેશન પલાન તૈયાર કરવાના રહે છે.
તે મુજબ રાજ્યનો સ્ટેટ ઇરીગેશન પ્લાન તૈયાર કર્યથી આ યોજના માટે યોગ્યતા/લાયકાત સિધ્ધ થાય છે.
રાજ્ય દ્વારા તમામ જિલ્લાઓના ડીસ્ટ્રીક ઇરીગેશન પલાન તૈયાર કરવાના રહે છે.
તે મુજબ રાજ્યનો સ્ટેટ ઇરીગેશન પ્લાન તૈયાર કર્યથી આ યોજના માટે યોગ્યતા/લાયકાત સિધ્ધ થાય છે.

યોજનાના ફાયદા/સહાય
1.યોજના અંતર્ગત “પર ડ્રોપ ક્રોપ’ માટે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિથી કુલ પિયત વિસ્તારમાં વધારો
2.પિયત જરૂરીય પયોગીતા વચ્ચે કડી રૂપ બને છે .
3.પાણી વિતરણ વ્યવસ્થા મજબુત બને છે.
4.પાણી વપરાશની કાર્યક્ષમતા વધે છે .
5.પાક ઉત્પાદકતા વધે છે અને ખેતી ખર્ચ ઘટે છે.
6.રોગ અને જીવાતથી થતું નુકસાન ઘટે છે.
વિવિધ સરકારી ભરતી અને યોજનાઓ તથા અન્ય સરકારી યોજનાઓની માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ GUJGOVTJOBS સાથે જોડાયેલ રહો.
મુખ્યમંત્રી અમૃતમ “મા”યોજના અને “મા વાત્સલ્ય” યોજના
પ્રક્રિયા
આ યોજના હેઠળ ‘પર ડ્રોપ મોર ક્રોપ” ઘટક માટે સૂક્ષ્મ સિંચાઈ પધ્ધતિ અંતર્ગતનો લાભ મેળવવા માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની વડોદરા ને ખેતીને લગતા સાધનિક કાગળો સહિત અરજી કરવાની રહે છે.
આ યોજના અંતર્ગત ‘પર ડ્રોપ મોર ક્રોપ’ સહકાર વિભાગ, સચિવાલય, ગાંધીનગર હસ્તક કામગીરી છે.
‘પર ડ્રોપ મોર ક્રોપ’ ઘટક માટેની અમલીકરણ એજન્સી ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લી., વડોદરા છે.
અન્ય શરતો
રાજ્ય દ્વારા તમામ જિલ્લા નોટીસ્ટ્રીક ઇરીગેશન પ્લાન (DIP) તેયાર કરી તેને સ્ટેટ લેવલ સેનકશનીંગ કમિટિમાં મંજૂર કરવાનો રહે છે.