Rashtriya-Swasthya-Bima-Yojana
Rashtriya-Swasthya-Bima-Yojana

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

Spread the love

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના યોજનાનો ઉદ્દેશ

1.રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના અસંગઠિત ક્ષેત્રનાં પરિવારોને આરોગ્ય સુરક્ષા પ્રદાન થાય અને તેઓને કેશલેસ સારવાર સુવિધા મળી રહે.
2.ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને બીમારીના સમયે નાણાકીય જવાબદારીઓ સામે રક્ષણ પૂરું પાડવું.

પાત્રતાના ધોરણો

1.બી.પી.એલ. કુટુંબો, રેલ્વે પોર્ટર, બીડી વર્કર, મનોરેગા હેઠળના શ્રમિકો, અન્ય કારીગર વર્ગ
2.૪૦ ટકાથી વધુ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના (PMKSY)

યોજનાના ફાયદા/સહાય

1.વાર્ષિક રૂ.૩૦,૦૦૦ સુધીનો કુટુંબદીઠ તબીબી સેવા ખર્ચ હેઠળ આવરી લેવાય છે.
2.પૂર્વ અસ્તિત્વમાં હયાત રોગ પણ દિન એકથી આવ લેોમાં આવે છે અને ઉંમરની કોઇ મર્યાદા રહેતી નથી.

3.આ યોજના હેઠળ (કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિને કુટુંબના વડા, પતિન અને આધારિત ૩ બાળકો) લાભ મળવા પાત્ર છે.
4.આ યોજના હેઠળ કૂલ ૧૩૮પ (સરકારી(૪ ને ખાનગી ૯૪૮) દવાખાનામાંથી સારવાર મેળવી શકે છે.

પ્રક્રિયા

1.આ યોજનાનો લાભ લેવા લાભાર્થી કુટુંબને સ્માર્ટકાર્ડ આપવામાં આવે છે. સ્માર્ટ કાર્ડ માટે રજિસ્ટ્રેશન ચાર્જ ૩૦ ચુકવવાનો હોય છે.
2.લાભાર્થી પાસે સ્માર્ટકાર્ડ હોવું જરૂરી છે જે કાર્ડ લઇ તે RABY યોજના હેઠળ સંલગ્ન હોસ્પિટલોમાંથી મફત સારવાર મેળવી શકે.

અમલીકરણ કરતી કચેરી/એજન્સી/સંસ્થા

1.આ યોજના માટે રાજ્ય સરકારે સ્ટેટ નોડલ એજન્સીની રચના કરી યોજનાની સફળતાપૂર્વક અમલી કરેલ છે.
2.યોજનાના સુપરવિઝન અને મોનીટરીંગ હેતુ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર- RABYની નિમણુંક કરેલ છે.
3.RABY યોજના હેઠળ ટેન્ડર પ્રક્રિયા દ્વારા ઇન્સયોરન્સ કંપની નિયુક્ત કરવામાં આવેલ છે.

અન્ય શરતો

1.યોજનાનો લાભ મેળવવા રજીસ્ટ્રેશન કરાવી RABY કાર્ડ હોવું જરૂરી છે.
2.યોજના હેઠળ (કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિને કુટુંબના વડા, પતિ અને આધારિત ૩ બાળકો) લાભ મળવાપાત્ર છે.
3.જે તે વિભાગ દ્વારા નોંધાયેલા કુટુંબોને જ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર થાય છે

1.યોજનાનો લાભ મેળવવા રજીસ્ટ્રેશન કરાવી RABY કાર્ડ હોવું જરૂરી છે.
2.યોજના હેઠળ (કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિને કુટુંબના વડા, પતિ અને આધારિત ૩ બાળકો) લાભ મળવાપાત્ર છે.
3.જે તે વિભાગ દ્વારા નોંધાયેલા કુટુંબોને જ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર થાય છે

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *