Viklang Pension Yojana

વિકલાંગ પેન્શન યોજના

Spread the love

વિકલાંગ પેન્શન યોજના

યોજનાનો ઉદ્દેશ

વિકલાંગ પેન્શન યોજના હેઠળ તિવ્ર અશકત વિકલાંગ વ્યકિતઓ માટે નાણાંકીય સહાય આપવી.

પાત્રતાના ધોરણો

1.લાભાર્થીનું નામ B.P.L. કુટુંબની (૦ થી ૧૬ સ્કોર) યાદીમાં નામ સમાવિષ્ટ.
2.અરજદારની ઉંમર ૦ થી ૬૪ વર્ષ સુધીની હોવી જોઈએ. (તા.૩૧/૭/૨૦૦૯ના પહેલાનાં જૂના લાભાર્થીઓ)
3.અરજદારની વિકલાંગતાની ટકાવારી ૭૫ ટકા કે તેથી વ ધી જોઈએ.
4.તા.૧/૮/૨૦૦૯ પછી ૦ થી ૧૮ વર્ષ સુધી બી.પી.એલ, / વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ.

(નોંધઃ- ૧૮ વર્ષની ઉંમર બાદ ભારત સરકારની DPSમાં તબદીલ કરવામાં આવે છે.)

યોજનાના ફાયદા / સહાય

માસિક રૂા. ૪૦૦/-( રાજ્ય સરકારનો ફાળો)

પ્રક્રિયા

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી નમુનામાં અરજી કરવાની હોય છે.

અન્ય સરકારી યોજના વિષે માહિતી મેળવવા માટે જોડાયેલા રહો

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના

Government Jobs

અમલીકરણ કરતી કચેરી /સંસ્થા

સમાજ સુરક્ષા ખાતા હસ્તક ૩૩ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીઓ.
અન્ય શરતો : છેલ્લા ગુજરાતમાં વસવાટ કરતો હોવો જોઇએ.

વિશેષ નોંધ
  1. ભારત સરકારની IGNDPS વિકલાંગતાની ટકા ૮૦ % કે તેથી વધુ છે.
  2. રાજ્ય સરકારના જૂના લાભાર્થીઓમાં વિકલાંગતાની ટકાવારી ૭૫% છે. તા.૧/૮/૨૦૦૯ બાદ ૭૫% વિકલાંગતા ધરાવતા લાભાર્થીને લાભ મળતો નથી.
  3. ભારત સરકારની IGNDPSમાં વય ૧૮- ૭૯ વર્ષ છે, જ્યારે રાજય સરકારમાં o-૧૭ વર્ષની ઊંમરનો સમાવેશ થાય છે.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *